Posted inHeath

પાણીમાં આ એક વસ્તુ પલાળીને સવારે ખાલી પેટ ખાઈ લો માત્ર 5 મિનિટમાં પેટ સાફ થશે જુના માં જૂની કબજીયાત દૂર કરવાનો રામબાણ ઉપાય

કબજીયાત, ગેસ, અને અપચો એ પેટને લગતી સામાન્ય સમસ્યા છે. જે અનેક રોગોનું મૂળ કારણ માનવામાં આવે છે. જેમને આ માંથી કોઈ સમસ્યા હોય તે વ્યક્તિ કોઈને કોઈ બીમારીના સકંજામાં સંકરાયેલ હોય છે. આ સમસ્યા આપણી કેટલીક બેદરકારીના કારણે પણ થઈ શકે છે. પેટને લગતી સમસ્યાને દૂર કરવા માટે અંજીર ખુબ જ ફાયદાકારક છે. અંજીર […]