આપણે ભૂખ લાગે ત્યારે આપણે કઈ પણ ખાઈ લઈએ છીએ જેના કારણે આપણા શરીરમાં ખાઘેલ ખોરાક પચતો નથી જેના કારણે પેટને લગતી સમસ્યા જેવી કે ગેસ, કબજિયાત થઈ શકે છે. આ ઉપરાંત ખાઘેલ ખોરાક ના પચવાથી તેની અસર પાચન તંત્ર પર પડી શકે છે. શરીરમાં જમા થયેલ ખોરાક અને હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઠવામાં ના […]