થાઈરોઈડ જે મહિલાઓમાં ખુબજ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અજાણી ઘણી મહિલાઓ થાઈરોઈડની સમસ્યાથી પીડિત જોવા મળે છે. આયોડીનની ઉણપને કારણે શરીરમાં થાઈરોઈડની સમસ્યા થાય છે. જ્યારે થાઈરોઈડ ગ્રંથિ પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે, ત્યારે શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. થાઈરોઈડ એ આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે થતો […]