આજના સમયમાં દરેક માણસ બીજા માણસ કરતા કેવી રીતે વધુ સુંદર દેખાઈ શકે તે વિષે વિચારતો હોય છે અને જુદા જુદા પ્રયત્નો પણ કરતો હોય છે. આજના જુવાન છોકરા અને છોકરી બજારમાંથી જુદી જુદી પ્રોડક્ટ્સ અને પાર્લરમાં જઈને પોતાના ચહેરાને ચમકાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ઉંમર વધતા ચહેરા પર વૃદ્ધત્વના ચિન્હો જોવા મળે છે. […]