Posted inHeath

દરેક વ્યક્તિએ રાખવી જોઈએ આ સાવચેતી મોન્સૂન ની ઋતુ માં રોગોથી બચવા આપનાવો આ ટિપ્સ

હેલો દોસ્તો , ચોમાસાની ઋતુ વધારે પડતી ગરમીમાં રાહત લાવે છે અને તેની સાથે ઘણી ત્વચા અને સ્વાસ્થ્ય લગતી ધણી સમસ્યાઓ પણ લાવે છે. આ ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. એટલું જ નહીં, ખરાબ હવામાનમાં ભેજને કારણે ફંગલ ઇન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, તમારા શરીર ની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા, […]