વાયુનું થતું પ્રદુષણ એ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી વખત અનુકૂળ નથી આવતું. કારણકે વાયુનાપ્રદુષણ ના કારણે તે વાયુ આપણા શરીરમાં અંદર જાય છે પછી તે ઘણી વખત ખુબ જ ઘાતક બની જાય છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય ને ઘણું નુકશાન થઈ શકે છે. જો શરીરમાં વાયુ અંદર જાય ત્યારે ગળામા બળતરા, ઉધરસ જેવી સમસ્યા થાય […]