આ આર્ટીકલ ની અંદર તમને ટામેટાનો ઉપયોગ ત્વચા માટે કેવી રીતે કરી શકીએ તે વિષે જણાવીશું. મોટાભાગે ટામેટાનો ઉપયોગ શાકભાજી બનાવવા માટે વધુ કરવામાં આવે છે. ટામેટાની અંદર સફરજન, સંતરા, મોસંબી, દ્રાક્ષ, વગેરે ફળો કરતા લોહી બનાવવાના ગુણ અનેક ગણા વધારે હોય છે. અહીંયા તમને ટામેટાનો ઉપયોગ કરીને જુદા જુદા ફેસપેક બનાવી ત્વચા માટે કેવી […]