ત્વચા માટે ટમેટાના રસના ફાયદ (Tomato Juice for Skin) ટામેટાંનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. આ સાથે જ, ટામેટાંનો રસ ત્વચા માટે પણ ખૂબ આરોગ્યપ્રદ છે. તે એન્ટીઑકિસડન્ટનો ખૂબ જ સારો સ્ત્રોત છે, જે તમારી ત્વચામાંથી ડાઘ, ખીલ, કરચલીઓ જેવી […]
