આજે અમે તમને એક એવી આયુર્વેદિક ચૂરણ વિષે જણાવીશું જે ત્રણ ઔષઘી માંથી બનાવવામાં આવે છે. જે આપણા શરીરમાં વાત, પિત્ત, કફ ને સંતુલિત રાખવામાં મદદ કરે. જેથી આપણા શરીરમાં થતા અનેક રોગથી બચાવી રાખે છે. ત્રણ ફળ માંથી બનાવામાં આવતું ચૂરણ એટલે કે ત્રિફળા ચૂરણ. જે હરડે, બહેડા, અને આંબળામાંથી બનાવામાં આવે છે. આ […]