તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તુલસી એક એવો છોડ છે જે સામાન્ય રીતે દરેકના ધરમા જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ ધરાવે છે. આ ધણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્વપૂર્ણ ધટક તરીકે ઉપયોગમા લેવામા આવી રહ્યો છે.તુલસી થી આપણા સ્વાસ્થ્ય ને થતા ફાયદાઓ વિશે જાણીએ જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી […]