તુલસી આપણા સ્વાસ્થ્ય માટે અમૃત થી ઓછી નથી. ઘણા લોકો તુલસીનો અનેક રીતે ઉપયોગ કરે છે. તુલસીનું સેવન કરીને શરદી, ખાંસી, સોજા, બળતરા, તણાવ જેવી અનેક બીમારીને દૂર કરી શકાય છે. દરેકના ઘરે તુલસીનો છોડ હોય જ છે. દરેક વ્યક્તિ પવિત્ર માનવામાં આવતી તુલસી ની પૂજા પણ કરે છે. તુલસી આયુર્વેદિક ઔષઘી જડીબુટી છે. જેને […]