આજે અમે તમને આ આર્ટિકલમાં દૂધમાં એક એવી વસ્તુ ઉમેરીને સેવન કરવાનું છે જેના થી સ્વાસ્થ્ય ને અનેક લાભ થશે. મોટાભાગે દરેક ના ઘરે તે વસ્તુ હોય છે. જે ઉપયોગ કરીને તમે સ્વસ્થ રહી શકશો. દૂધ માં જે વસ્તુનાખીને સેવન કરવાની વાત કરવાના છીએ તે વસ્તુનું નામ તુલસી છે. તુલસી આયુર્વેદનો ખજાનો છે. તુલસી અમૃત […]