Posted inHeath

ફેફસામાં જામેલ કચરાને સાફ કરવા ત્રણ દિવસ પીણાઓ બે-બે ચમચી ફેફસા કાચ જેવા ચોખા અને મજબૂત થશે

આપણા શરીરમાં ફેફસા સૌથી મહત્વનો અંગ છે. આપણા શરીરમાં ફેફસા ખરાબ થઈ જવાથી ઘણી બીમારી થઈ શકે છે. આ માટે બીમારીઓથી બચવા માટે આપણે ફેફસાની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. આપણા શરીરના દરેક અંગ ને સાફ અને ચોખા રાખવા ખુબ જ જરૂરી છે. તેમાંનો એક અંગ ફેફસા છે. જયારે પણ આપણા ફેફસા ખરાબ થઈ […]