Posted inHeath

ફેફસામાં જામી ગયેલ કચરાને સાફ કરવા ઘરે બેસીને જ કરી લો આ વસ્તુનું સેવન ફેફસાને કાચ જેવા ચોખા અને મજબૂત બનાવી દેશે

ફેફસા આપણા શરીરનું ખુબ જ મહત્વનું અંગ છે. માટે ફેફસાને સાફ રાખવા ખુબ જ જરૂરી બની જાય છે. આજના સમયમાં વઘારે ધુમાડા વાળું વાતાવરણ અને ધૂળ માટીના રજકણો હવામાં ફેલાયેલા હોય છે. માટે જયારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે તે રજકણો આપણી શ્વાસ નળીમાં થઈને આપણા ફેફસામાં જાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે હાલમાં […]