ચહેરાને સુંદર બનાવવા માટે આપણે અનેક પ્રકારના બજાર માંથી મળી આવતા બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટમાં કેમિકલ અને રસાયણો જોવા મળતા હોય છે, જેના કારણે લાંબા સમયે ચહેરાને નુકસાન પણ થઈ શકે છે. પરંતુ આપણા રસોડામાં એવી કેટલીક વસ્તુ મળી આવે છે જેનો ઉપયોગ કરવાથી ચહેરાને સુંદર બનાવી […]