અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે, જે આપણને ખુબ જ સારી પણ લાગે છે, પરંતુ તેની સાથે એ અનેક રોગો પણ લઈને આવે છે. કારણ કે આ મોસમમાં રોગપ્રતિકારક શક્તિ ખુબ જ નબળી પડી જાય છે. જેના કારણે મોટાભાગના અનેક લોકો ચેપી રોગ ઝપેટમાં આવી જાય છે. જેમ કે, ગળામાં પેઈન, શરદી-ખાંસી, તાવ વગેરે. શરદી […]