શરીરને સ્વસ્થ રાખવા માટે, બધા લોકોએ દરરોજ રાત્રે ઓછામાં ઓછી 8 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. સારી ઊંઘ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ખુબજ જરૂરી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે સારી ઊંઘ મેળવવા માટે તમારે તમારા આહારને સ્વસ્થ રાખવો જોઈએ. આપણે જે રીતે ખાઈએ છીએ તે આપણા એકંદર કાર્યને અસર કરે છે. જીવનશૈલી અને […]
