Posted inHeath

રાત્રે સુતા પહેલા રૂમ બંઘ કરીને માત્ર પાંચ મિનિટ આ નામનું ઉચ્ચારણ કર્યા પછી ફક્ત 150 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે

અનિદ્રાની સમસ્યા એક એવી બીમારી છે જે ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકે છે. અનિદ્રાની સમસ્યા થવાથી તેની અસર મગજ પર થઈ શકે છે. માટે સમયસર તેનું નિરાકરણ લાવવું ખુબ જ જરૂરી છે. જેથી ઘણી સમસ્યામાંથી બચી શકાય છે. વઘારે પડતા તણાવ, ચિંતા, ગુસ્સો, વિચારો આવવા, ભૂખ્યા રહેવું, ખાટું ખાવું જેવી અનેક સમસ્યા હોવાથી અનિદ્રા થવાની […]