Posted inHeath

મૂછ અને દાઢી ના ભાગમાં આવતી રુંવાટીને દૂર કરવા ચણાના લોટમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવી દો ગમે તેવી અઠેલી અણગમતી રૂંવાટીને ચપટીમાં દૂર કરશે

આજે અમે તમને એક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી દાઢી અને હોઠ પર આવેલ રુંવાટીને ખુબ જ આસાનીથી દૂર કરી શકશો. ખાસ કરીને મહિલાઓ રૂંવાટી હોવાના કારણે ખુબ જ અજીબ મહેસુસ કરતા હોય છે. પરંતુ આજે તેમને પરેશાની દૂર કરવા માટેના કેટલાક આસાન ઉપાય જણાવીશું. મેહિલાઓંમાં દાઢી અને અને મૂછ પર આવતી અણગમતી રૂંવાટીના કરને […]