આજના સમયમાં દરેક વ્યકતિનું જીવન ભાગદોડ ભર્યું થઈ ગયું છે. તેવામાં ઉનાળાની ગરમીઓમાં અનિયમિત ખાણી પીણી હોવાથી આપણે અનેક રોગોના શિકાર પણ થઈ શકીએ છીએ. જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિ બીમાર પડી શકે છે. હાલમાં ચાલી રહેલ ઉનાળાની ગરમીમાં આપણા શરીરને સૌથી વધુ પાણીની જરૂર પડતી હોય છે. તેવામાં જો પાણી ઓછું […]
