પહેલા જમાના કરતા અત્યારના જમાનામાં વધારે પ્રમાણમાં ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. જેમ જેમ ટેક્નોલાજી વધતી જાય છે તેમ તેમ દરેક વ્યક્તિની જરૂરિયાત પણ વઘતી જાય છે. જેથી પહેલાના જમાના કરતા અત્યારના જમાનામાં બીમારીઓ પણ ખુબ જ વઘી રહી છે. તમે પણ સાંભર્યું હશે કે પહેલાના જમાનામાં લોકો શુદ્ધ ખોરાક અને પાણી પણ બોરનું પીતા […]