વઘારે વજન શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ લાવી શકે છે. આ માટે વધી ગયેલ વજનને ઓછું કરવા અને ભવિષ્યમાં વજન વધવા દેવું ના હોય તો તેના માટે શું કરવું જોઈએ તેના વિષે આજે અમે તમને જણાવીશું. વજન વધવું તે બેઠાળુ જીવન જેમકે ઓફિસમાં બેસી રહીને વધુ સમય સુધી કામ કરવાનું હોય તો તે સમયે ડાયજેશન ક્રિયા […]