મિત્રો આ લેખમાં તમને આસન વિષે જણાવીશું જે આસન કરીને તમે વજન ઘટાડવાની સાથે તમારી બોડીને સ્લિમ બનાવી શકો છો. વજન ઉતારવા માટે તમને સવારે સમય નથી મળતો તો તમે રાત્રે સુતા પહેલા આ આસન કરીને તમારું વજન ઘટાડી શકો છો. રાત્રિનું ભોજન સૂવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલાં લેવું જોઈએ. જમ્યા પછી તરત સૂવાથી […]