વાતાવરણમાં વઘતા જતા પ્રદુષણ અને માનસિક તણાવ ના કારણે વાળને લગતી સમસ્યાઓ ઉદભવી શકે છે. વાળની સમસ્યા આજના સમયમાં ઘણા લોકો નાની ઉંમરે જ પરેશાન થઈ ગયા છે. પ્રદુષિત વાતાવરણમાં અને કેમિકલ યુક્ત પદાથોના કારણે વાળ નબળા પડી જાય છે. વાળ નબળા પડવાના કારણે વાળ ખરવા લાગે છે. આ સિવાય આજે વ્યક્તિ બહારના જંકફૂડ તરફ […]