Posted inHeath

ઉનાળાની શરૂઆત થતા જ કરી લ્યો આ ડ્રિન્કનું સેવન ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ થશે

હવે જેમ ઋતુનું પરિવર્તન થવા લાગ્યું છે તેવામાં ઉનાળાની સીઝન આવી ગઈ છે. ઉનાળાની શરૂઆત થતા જ ગરમી ચાલુ થઈ જાય છે. જેમ દિવસો બદલાય તેમ ગરમીના પ્રમાણમાં પણ વઘારો થાય છે. ગરમીનું પ્રમાણ વઘવાથી શરીરનું તાપમાન પણ વધી જાય છે. માટે ઉનાળામાં આપણા શરીરને ઠંડુ પણ રાખવું જોઈએ. આપણા શરીરને થડક મળી રહે તે […]