Posted inHeath

વિટામિન- એ થી ભરપૂર આ વસ્તુ ખાઈ લો આંખોની કમજોરી, આંખોના નંબર અને જાનકુ દેખાવાની સમસ્યા દૂર થશે

ખાવાની ખરાબ ટેવોના કારણે વ્યક્તિના શરીરમાં અનેક પ્રકારના વિટામિન-ની કમી થઈ શકે છે તેમાંથી જ એક વિટામિન-એ વિષે આજે અમે તમને જણાવીશું, વિટામિન-એ આંખો માટે ખુબ જ જરૂરી છે તે દરેક વ્યક્તિ જાણતા હોય છે. પરંતુ તે શરીરન ઘણી બધી રીતે ઉપયોગી સાબિત થાય છે. વિટામિન-એ આંખો ઉપરાંત શરીરમાં ઈમ્યુનિટી મજબૂત બનાવી રાખવામાં મદદ કરે […]