વિટામિન-ડી આપણા માટે કેટલું મહત્વપૂર્ણ છે તે આપણે બધા જાણીયે છીએ. તે આપણને ઘણી બીમારીઓ અને સ્વાસ્થ્ય સ્થિતિઓને દૂર રાખવામાં મદદ કરે છે, બીજા ફાયદાઓની સાથે તે તમારા હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જરૂરી છે. તંદુરસ્ત રહેવા માટે દૈનિક જરૂરિયાત મુજબ વિટામિન-ડી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ […]