વિટામિન-ડી ઘણા બધા લોકોમાં ખુબ જ ઓછું જોવા મળતું હોય છે, જો શરીરમાં વિટામિન-ડી ઓછું થૈઇ તો શરીરમાં ઘણી બધી સમસ્યા થઈ શકે છે, જયારે આપણા શરીરમાં આ વિટામિનની કમી હોય છે ત્યારે શરીર કમજોર પડી જતું હોય છે. કારણકે જયારે પણ આપણા શરીરમાં હાડકામાં વિટામિન-ડી ની ઉણપ થાય છે ત્યારે હાડકાને લગતી ઘણી સમસ્યા […]