આજના સમયમાં દરેક વ્યક્તિ બહારના આહારનું સૌથી વધુ સેવન કરતા હોય છે જેના કારણે તેમને પૂરતું પોષણ મળતું નથી જેથી શરીરમાં પોષક તત્વોની કંઈ રહી જતી હોય છે. જેના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. આ માટે આરોગ્ય નિષ્ણાત પોષક તત્વોથી ભરપૂર આહારનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. આ માટે આહારમાં મિનરલ્સ, વિટામિન્સ […]