આપણા શરીરને ઘણા બધા વિટામિન ની જરૂર હોય છે, તેમાંથી જ એક વિટામિન-K પણ છે, શરીરમાં જયારે વિટામિન K ની ઉણપ થાય છે ત્યારે નાની કે મોટી ગંભીર બીમારીના શિકાર બનતા હોઈએ છીએ. માટે વિટામિન-K આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. જયારે પણ વિટામિન- K ની ઉણપ થાય છે ત્યારે લોહી જાડું અને ગંઠાઈ […]
