Posted inHeath

તમારા જીવનની રોજની માત્ર 30 મિનિટ નીકાળી રોજ કરો આ કામ 60 વર્ષની ઉંમરે પણ આ બઘા રોગો રહેશે દૂર

આજના સમયમાં મોટા ભાગના લોકો સવારે મોર્નીગ વોક કરતા હોય છે અને રાત્રે જમ્યા પછી પણ ચાલવા જતા હોય છે. સવારે અને સાંજે ચાલવાના ઘણા બઘા ફાયદા જોવા મળે છે. ચાલવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે અને આખો દિવસ ફ્રેશ હોઈએ એવું મહેશુસ થાય છે. ખાસ કરીને જેમનું વજન વઘારે હોય, પેટ મોટૂ […]