Posted inFitness

તમારા વધતા વજન પાછળ આ કારણો જવાબદાર હોઈ શકે છે એકવાર આ કારણો જરૂરથી જાણી લો

આજના સમયની સૌથી મોટી સમસ્યા છે વજન. ઘણા લોકોનું વજન વધતું જાય છે, લોકોનું વજન બધા પ્રયત્નો કરવા છતાં પણ વધતું નથી. માણસનું વજન વધવાથી શરીર આળસુ બની જાય છે. વજન વધે ત્યારે ચાલવામાં પણ તકલીફ પડે છે અને કપડાં પહેરવામાં પણ તકલીફ પડે છે. શરીરની મોટાભાગની ચરબી કમર અને પેટની આસપાસ જમા થાય છે. […]