અત્યારના સમયમા દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યું થઈ ગયું છે. તેવા કામનું ટેન્સન, વધારે પડતો તણાવ વધુ જોવા મળતો હોય છે. જેના કારણે આપણે જમવાનો સમય અને અનિયમિત આહાર લેવાના કારણે ઘણી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તે માંથી એક સમસ્યા એટલે કે વઘારે પડતું વજન. વજન માં વઘારો થવાની સાથે જીવનમાં ઘણી […]