Posted inFitness

વજન ઉતારવા જિમમાં વઘારે પૈસાનો ખર્ચ કર્યા વગર પી જાઓ આ એક ડ્રિન્ક 11 દિવસમાં જ 5 કિલો વજન ઉતરશે

આજના સમયમાં વઘારે વજન ઘણા લોકોની પરેશાની વઘારી રહી છે. વઘારે વજન હોવાથી ચાલવાથી પણ વધુ થાક લાગતો હોય છે અને આપણે બેસી જતા હોઈએ છીએ, આ ઉપરાંત ઉઠવા બેસવામાં પણ ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. વજન ઘટાડવામાં માટે ઘણા લોકો સવારે જીમમાં જઈને કસરત પણ કરતા હોય છે અને સાથે પ્રોટીન પાવડર […]