આજના સમયમાં એવો ટ્રેન્ડ આવી ગયો છે કે મહિલાઓ બધું જ કામ કરતી થઈ ગઈ છે. પહેલાના સમયમાં માત્ર મહિલાઓ ઘરના જ કામ કરતી હતી, પરંતુ આજના આધુનિક સમયમાં મહિલાઓ ઘરન કામ કરીને ઓફિસના કામ કરતા હોય છે અથવા તો જોબ અને પોતાનો બિઝનેસ પણ કરતી હોય છે. જેના કારણે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું […]