ઘણા રાજ્યોએ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. સારા પરિણામ આવે તે માટે બાળકો ખુબ મહેનત કરી રહયા છે અને જેમ એજમ પરીક્ષા નજીક આવી રહી છે તેમ બાળકો પણ તેમનો ભણવાનો અને વાંચવાનો સમય વધારી લીધો છે. પરંતુ શું તમને પણ એવી પ્રોબ્લમ છે કે, થોડી વાર […]