કોલેજન વિષે ઓછા લોકો જનતા હશે. કોલેજન એ પ્રોટીન છે કે જે ત્વચાને તેની રચના, સ્થિતિસ્થાપકતા અને ખેંચાણ આપે છે. કોલેજનના પણ ઘણા પ્રકાર હોય છે જેમાં આપણા શરીરમાં મુખ્યત્વે પ્રકાર 1, 2 અને 3 હોય છે. જેમ જેમ તમારી ઉમર વધે છે તેમ, આપણે દર વર્ષે તમારી ત્વચામાં ઓછું કોલેજન ઉત્પન્ન થાય છે. તેથી, […]