દરરોજ માત્ર 10 દાણા આ ડ્રાય ફ્રૂટના ખાઈ લો, રોગો રહેશે તમારાથી દૂર. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રુટ ખાવા જોઈએ. ડ્રાયફ્રુટ નું સેવન કરવાથી શરીરમાં મોટાભાગની દરેક બીમારીઓ દૂર રહેશે.
આપણે જે ડ્રાયફ્રુટના દરરોજ 10 દાણા ખાવાના છે તેનું નામ સૂકી દ્રાક્ષ છે. આ વાસ્તુના માત્ર દરરોજ 10 દાણા ખાવાથી બલ્ડપ્રેશરને કંટ્રોલ કરે, કોલેસ્ટ્રોલ ઓછું કરે અને હાડકાને મજબૂત બનાવે છે.
આરોગ્ય માટે કાળી સૂકી દ્રાક્ષ નું સેવન કરવું ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. સૂકી કાળી દ્રાક્ષ માં ખાવાના આરોગ્ય લાભ વિશે મોટાભાગે કોઈને ખબર જ નથી. કાળી સૂકી દ્રાક્ષ માં કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ, કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો મળી આવે છે.
આ દ્રાક્ષ હાઈ બ્લડપ્રેશર વાળા દર્દી માટે અમૃત સમાન માનવામાં માવે છે. આ ઉપરાંત કાળી સૂકી દ્રાક્ષ અનેક રોગોને દૂર કરવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ કાળી સૂકી દ્રાક્ષ ખાવાથી થતા ફાયદા વિશે.
1. હાઈ બ્લડપ્રેશર: કાળી સૂકી દ્રાક્ષમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે. માટે આહારમાં પોટેશીયમ વાળો આહાર લેવો જોઈએ. જેથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને આ સમસ્યામાં રાહત મેળવી શકાય. માટે દરરોજ સૂકી કાળી દ્રાક્ષનું સેવન ચાવી ચાવીને કરવાથી ફાયદો થશે.
2. દરરોજ સૂકી કાળી દ્રાક્ષ નું સેવન કરવાથી લોહીમાં રહેલ અશુદ્ધિઓ અને તેમાં રહેલી ગંદકી ને દૂર કરવામાં મદદ કરે છે જેના કારણે લોહી શુદ્ધ થાય છે. જેના કારણે તેની સીઘી અસર આપણી ત્વચા પર પડે છે જેથી આપણી ત્વચા સુંદર થાય છે અને ચહેરા પર ખીલ, ડાઘ અને કરચલીઓ દૂર કરે છે.
3. સૂકી કાળી દ્રાક્ષ કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે જેના કારણે હાડકાને મજબૂત કરી શકાય છે. દરરોજ 15 સૂકી કાળી દ્રાક્ષ ખાવાથી શરીરને પૂરતું કેલ્શિયમ મળી રહે છે જે હાડકાના પોલાણની સમસ્યા દૂર કરે છે. સ્ત્રીઓએ સૂકી કાળી દ્રાક્ષ નું સેવન જરૂર કરવું જોઈએ. જેથી હાડકાની નબળાઈ દૂર થાય છે.
4. સૂકી કાળી દ્રાક્ષમાં આયર્ન તત્વ મળી આવે છે જે શરીર માટે ખુબ જ જરૂરી છે. જે શરીરમાં હિમોલગોબીનની ઉણપ ને દૂર કરવામાં મદદ કરે છે. અને લોહીની માત્રા માં વઘારો કરે છે. આ ઉપરાંત જેમના વાળ નબળા, ખરતા હોય તો દરરોજ સૂકી કાળી દ્રાક્ષ ના 15 દાણા નું સેવન કરું જોઈએ જે વાળની સમસ્યા દૂર કરી દેશે.
5. કોલેસ્ટ્રોલ પણ એક ગંભીર માંથી એક છે જેના કારણે સ્ટ્રોક અને હાર્ટ અટેકનું જોખમ રહેતું હોય છે. જયારે કોલેસ્ટ્રોલ લેવલમાં વઘારો થઈ જાય છે ત્યારે આકસ્મિત મુત્યુ થવાની સંભાવના વઘી જાય છે. માટે વઘેલા કોલેસ્ટ્રોલને ઘટાડવા સૂકી કાળી દ્રાક્ષ નું સેવન કરી શકો છો.