આજના સમયમાં હૃદયની બીમારી સૌથી વધુ જોવામાં મળે છે. હૃદયને લગતી બીમારી એક ખતરનાક બીમારી માનવામાં આવે છે. પરંતુ હાલના સમસ્યામાં આ સમસ્યા એક સામાન્ય બની છે. જે દરેક ઉંમરની વ્યક્તિને થતી હોય છે.
આજના સમયમાં નાની ઉંમરમાં ઘણા લોકો હાર્ટ એટેકનો હુમલો આવતો હોય છે જેમાં વ્યકતિને પોતાનો જીવ ગુમાવતા હોય છે. આપણી કેટલાક બેદરકારી હોવાના કારણે આપણે હૃદયને લગતી સમસ્યાઓ થતી હોય છે.
પરંતુ આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી હાર્ટઅટેક આવવાના સમયે આ ટિપ્સને અપનાવાથી જીવનું જોખમ ઓછું થઈ જાય છે. તો ચાલો જાણીએ કેટલીક ટિપ્સ વિષે.
ટિપ્સ નંબર 1: જયારે કોઈ પણ વ્યકતિને હાર્ટ અટેક આવે તો તે વ્યક્તિના સંવેદનશીલતા પણ ઘ્યાન રાખવું જોઈએ જો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે શ્વાસ ના લઈ શકતા હોય તો નજીકના દવાખાનનો તરત જ સંપર્ક કરવો.
ટિપ્સ નંબર 2: જયારે વ્યક્તિને હાર્ટ અટેક આવે અને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડતી હોય તો છાતી પર દબાણ ના આપવું જોઈએ. છાતીના નીચેના ભાગમાં ખુબ જ ઝડપથી પંપ કરો જેથી દર્દીને થોડી રાહત મળશે.
ટિપ્સ નંબર 3: વ્યકતિને શ્વાસ લેવામાં તકલીફ પડે અને શ્વાસ લઈ ના શકતા હોય તો માથાને ઉપરતની તરફ કરીને નાકને પીચ કરો અને પછી મોઢા દ્વારા શ્વાસ આપવાનો છે. આવી રીતે ચાર થઈ પાંચ વખત કરો જેથી વ્યક્તિનો જીવ બચાવમાં મદદ મળશે.
ટિપ્સ નંબર 4: જયારે દરિદ્રીને હાર્ટ અટેક જેવી સમસ્યા થાય તો દર્દીને સીઘા સુવડાવો અને ત્યાર પછી દરીના કપડાં પણ લુઝ કરી લો જેથી દર્દીને ગભરામણ અને બેચેની ઓછી થશે. દર્દીની આજુબાજુ ભીડ ના કરાવી દર્દીને પવન આવે તેવું રાખવું.
ટિપ્સ નંબર 4: દર્દીની પલ્સ ચેક કરવી જોઈએ જો દર્દીની પલ્સ 60 થી ઓછી હોય તો દર્દીને તરત જ દવા ખાન લઈ જવા જોઈએ. કારણકે 60 થી નીચે પ્લસ જાય ત્યારે દર્દીની હાલત ખુબ જ ગંભીર કહી શકાય છે.
જો કોઈ પણ વ્યક્તિને હાર્ટ અટેકની સમસ્યા થાય તો આ રીતે કરીને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. આ ઉપરાંત દર્દી ના પગ ઉપર ની તરફ ઊંચા કરવા જોઈએ જેથી લોહી હૃદય સુઘી પહોંચે જેથી દર્દીને ઘણી રાહત મળશે.