આપણા શરીરના દરેક અંગો ખુબ જ મહત્વ પૂર્ણ છે તેમાંથી એક અંગ એવું પણ છે જે આખી દુનિયા જોઈએ શકે છે, તે અંગનું નામ આંખો છે. આ માટે આંખોની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. જેથી આપણે આંખોથી બધું ચોખ્ખું જોઈએ શકીએ.
ઘણી વખત નાની ઉંમરે આંખોથી દેખાવનું ઓછું થઈ જતું છે. જેના કારણે આંખોના નંબર આવી જતા હોય છે, જે આંખો કમજોર પડવાનું પાડવાનું એક લક્ષણ છે. આમ તો મોટી ઉંમરે આંખે દેખાવાનું ઓછું થતું હોય છે તે સમસ્યા નાની ઉંમરે પણ જોવા મળી રહી છે.
માટે આંખોને સ્વસ્થ, હેલ્ધી અને સાફ રાખવી પણ ખુબ જ જરૂરી છે. આ માટે આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું જેની મદદથી આંખોના નંબર પણ નહીં આવે અને આંખોના નંબર હશે તે પણ ઉતરી જશે. આ ઉપય રોજે સવારે કરવાથી આજીવન માટે આંખોના નંબર નહીં આવવા દે.
આમ તો મોટાભાગના દરેક વ્યક્તિ સવારે ઉઠીને નરણાકાંઠે પાણી પિતા હોય છે ત્યારે મોં માં રહેલ બધી જ લાળ પેટમાં જતી રહે છે અને પેટમાં રહેલ હાનિકારક બેક્ટેરિયા અને કીટાણુઓનો નાશ કરી મળ વાટે બહાર નીકાળી દેશે. જેથી પેટ સાફ રહેશે.
તેવી જ રીતે આંખો માટે લાળ નો ઉપયોગ કરવાનો છે, આ માટે સૌથી પહેલા તમે ઉઠો ત્યારે બ્રશ કરવનું નથી બ્રશ કર્યા પહેલા એક ગ્લાસ પાણી લેવાનું છે અને તે પાણીને મોમાં ફેરવાનું છે અને ત્યાર પછી તે પાણી મોં માંથી નીકાળીને આંખોમાં છાલક મારવાની છે,
આવી રીતે સતત ત્રણ વખત સવારે ઉઠીને કરવાનું છે. લાળ એ દુનિયાની સૌથી બેસ્ટ ઔષઘી માનવામાં આવે છે, જે અનેક રોગને દૂર કરવામાં મદદ કરે છે. માટે તેનો ઉપયોગ આંખો માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ રીતે રોજે લાળના પાણીનો ઉપયોગ કરવાથી આંખો એકદમ તેજસ્વી બનશે.
આપણે મોં માંથી નીકાળીને લાળ વાળું પાણી જે આંખમાં નાખ્યું છે તેનાથી આંખોના નંબર જે હશે તે ઘીરે ઘીરે ઓછા થવા લાગશે. આંખ એકદમ ચોખી અને ક્લીન થઈ જશે. આ ઉપરાંત આંખ દિવસ દરમિયાન આંખોમાં જે પ્રદુષણ ગયું છે તેનાથી થતા નુકશાનથી બચાવશે.
આ ઉપાય કરવાથી આંખોમાં ઓછું દેખાતું હોય આંખોના નંબર આવ્યા હોય, જાનકુ દેખાતું હોય તે સમસ્યા દૂર થઈ જશે. આંખોને સાફ અને ચોખી રાખવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે.