આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપને નાક દ્વારા જે શ્વાસ અંદર લઈએ છીએ તે ફેફસાની અંદર ગળાઈને આપણા શરીરમાં જાય છે.  જો આપણે ફેફસાને સ્વચ્છ ન રાખીએ તો આપણા શરીરમાં ઘણા બધા રોગો આવી શકે છે. ફેફસાને મજબૂત અને સ્વચ્છ રાખવા શુ ખાવુ જોઇએ તેના વિશે પૂરતી માહિતી આપીશું.

(૧) હળદર: હળદર માં કરક્યુમિન નામનું એક તત્ત્વ રહેલું છે. જે આપણાં ફેફ્સાંના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે રોજ રાત્રે હળદરવાળું પાણી હળદર વાળું દૂધ અવશ્ય પીને સૂવું જોઈએ. (૨) આદુ: આદુ આપણા શરીરના બાહિય માર્ગ ને શુદ્ધ કરવા માટેની સૌથી બેસ્ટ છે.

ફેફસાં સાફ કરવા ઉપરાંત પેટને પણ સ્વચ્છ રાખે છે. ગેસ પણ નહી થવા દેતું અને શરદી પણ ભગાવે છે. (૩)  ઈલાયચી: જો તમે જમ્યા બાદ રોજ એક નાની ઈલાયચી ખાઈ લો, તો તમને ક્યારેય પણ ફેફસાં ને લગતી બીમારી નહીં થાય. એલાયચી આપણી પાચનશક્તિને પણ મજબૂત કરે છે.

(૪) ગાજર:  ગાજર એવા ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, ગાજર માં રહેલા કેરોટીન નામનું તત્વ ફેફસાના કેન્સરને રોકે છે. માટે જ્યારે મળે ત્યારે ગાજર અવશ્ય ખાવું જોઈએ. (૫) સફરજન: સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

સફરજન ખાવાથી આપણા ફેફસા સ્વચ્છ બને છે. શરીરમાં નવી ઉર્જા નવું લોહી બને છે સફરજન ખાવુ ફાયદાકારક છે. (૬) લસણ: લસણ પણ એક એવી વસ્તુ છે, જે તમારા હૃદય અને ફેફસાંને એકદમ મજબૂત અને ચોખા બનાવી રાખે છે. લસણ ની અંદર રહેલા તત્વો ફેફસાના કેન્સરથી બચાવી શકે છે.

૭ ) જમરૂખ: જમરૂખ શિયાળામાં સૌથી વધુ જોવા મળતા  જમરૂખ વિટામીન ડીથી ભરપુર હોય છે ગુણો રહેલા છે જે ગમે તેવા ખરાબ થયેલા ફેફસાને એકાદ મહિનામાં જ શુદ્ધ કરી દે છે. (૮) મેથી:  મેથી તમારા ફેફસામાં જામેલા કફને તોડવા માટે સૌથી બેસ્ટ છે. ફેફસાને એકદમ ચોખા બનાવવા મેથી અવશ્ય ખાવી જોઈએ.

તમે મેથી વાળી ચા પણ પી શકો છો, અથવા મેથી નું પાણી પણ પી શકો છો. (૯)  ટામેટા: ટામેટા લાઈકોપીન નામના તત્વથી ભરપૂર એવા આપણા ફેફસાને મજબૂત કરવા અને ફેફસાના કેન્સરથી બચવા માટે ખૂબ જ ઉપયોગી છે લાઈકોપીન નામનું તત્વ ટામેટાં, ગાજર, તરબૂચ, પપૈયા મા પણ પૂરતા પ્રમાણમાં રહેલ છે.

૧૦ ) કોબી:  કોબીનું દરરોજ સલાડ બનાવી ખાવાથી ફેફસામાં શુદ્ધ થાય છે. ફેફસાની શુદ્ધિ માટે લીલી શાકભાજી પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *