Allergic Cough: હવામાન બદલાતા ચેપ અને એલર્જીની સમસ્યા વધે છે. જેના કારણે લોકોને શરદી અને ઉધરસનો સામનો કરવો પડે છે. એલર્જીને કારણે થતી ઉધરસ એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે ધૂળ અને પરાગ જેવી વસ્તુઓના સંપર્કને કારણે થાય છે. જો કે, જો તેની સારવાર ન કરવામાં આવે તો, તમે લાંબા સમય સુધી પરેશાન રહી […]