આજે અમે તમને કુદરતે આપેલ એક એવા પાન વિષે જણાવીશું જે આપણે ઈશ્વરને અર્પણ કરતા હોઈએ છીએ, જે પાન ભગવાને આપેલ અનમોલ ભેટ છે. જો તમે આ એક પાનનું રોજે સેવન કરો છો તો શરીરના બધા જ સેલ્સ એક્ટિવ રહેશે જેથી શરીર સ્વસ્થ અને નિરોગી રહેશે.
આ પાન ની તાસીર ઠંડી છે, આ પાન બારેમાસ મળી આવે છે, જેનો ઉપયોગ કરીને માથાથી લઈને પગની પાની સુધીના બધા જ રોગોને મૂળમાંથી દૂર કરશે. આ પાન નું નામ બીલીપત્ર છે. જો તમે રોજે એક પાન ભગવાન ને અર્પણ કરીને તે ખાઈ લેશો તો આજીવન સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી રહેશો.
જેમને હૃદયને લગતી કોઈ પણ બીમારીઓ હોય, કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, રોજે દવા ખાવા છતાં બીપી કંટ્રોલમાં નથી હોતું તેવા લોકો રોજે એક પણ ખાઈ જેથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર થઈ જશે અને બીપી પણ કંટ્રોલમાં રહેશે.
ડાયાબિટીસ દર્દી માટે આ પાન રામબાણ છે, જેમને ડાયબિટીસ હોય, સુગર લેવલ કંટ્રોલમાં રહેતું નથી, તેવા લોકોએ ખાસ આ એક પાન નું સેવન કરવું જોઈએ તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. જે શરીરના દરેક ઓર્ગન ને ફરીથી એકટીક કરીને સ્વસ્થ અને નિરોગી રાખી શકે છે.
તાવ આવતો હોય અને દવા લેવા છતાં પણ તાવ ઉતરતો ના હોય તેવા લોકો માટે પણ ખુબ જ ફાયદાકારક છે. જો તાવ ઉતરતો ના હોય તો થોડા બીલીપત્રના પાન લઈને તેને પથ્થર પર પીસીને તેની પેસ્ટ તૈયાર કરો અને એ પેસ્ટને કપાર પર લગાવી દો,
આ પાન ની તાસીર ઠંડી છે માટે આ પાનની પેસ્ટ લગાવાથી શરીરની જેટલી પણ ગરમી હશે તેને ખેંચી લેશે, હિટ ઓછી થવાથી તાવ પણ ઓછો થઈ જશે. જેમને પેને લગતી સમસ્યા હોય જેવી કે ગેસ, એસિડિટી અપચો, પેટ ફૂલવું જેવી સમસ્યા હોય તેવા લોકો રોજે એક પાન નું સેવન કરશે તો ખુબ જ સારું પીરિણામ જોવા મળશે.
જે લોકોને કબજિયાતની સમસ્યા છે જોર કરવાથી પણ મળ બરાબર છૂટો પડતો નથી તો એક પાન ખાઈ તેના ઉપર થી એક ચમચી દેશી મધ ખાઈ લેવાનું છે, જેથી કરબજિયાતની સમસ્યા મૂળમાંથી દૂર થઈ જશે.
ડાયબિટીસ દર્દી એ રોજે એક પાન ખાવાથી આજીવન ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. જેમને હાર્ટ નબળું પડી ગયું હોય, જેમને હાલતા ચાલતા થાક લાગી જતો હોય, દિવસ દરમિયાન અંકનફર્ટેબલ અને સુસ્તી અનુભવો છો તો રોજે આ એક પાન નું સેવન કરવું જોઈએ.
આ પાન કેન્સરના વધતા સેલ્સને અટકાવવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. લોહીને શુદ્ધ કરવા અને લોહીના પરિવહનને સુધારવા મદદ કરે છે. કુદરતી રીતે મળી આવતું પાન શરીરના દરેક અંગોને સ્વસ્થ હેલ્ધી અને એક્ટિવ રાખશે.