આપણા રસોડામાં એવા કેટલાક મસાલા આવેલ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. રસોડામાં રહેલ ઔષઘી નો ઉપયોગ મોટામાં મોટી ગંભીર બીમારીને દૂર રાખવામાં મદદ મેળવી શકાય છે.
રસોડામાં રહેલ ઔષઘીનું નામ ઘાણા છે. જે આપણે રસોઈમાં ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ છીએ. ઘાણાને નિયમિત ખાવાથી લોહીનું શુદ્ધિ થાય, લીવર સાફ રહે, ત્વચા, હાર્ટ ને લગતી બીમારીમાં ઘાણા રામબાણ સાબિત થાય છે.
ઘાણા ઔષઘીય ગુણોથી ભરપૂર છે. ઘાણામાં કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન-ઈ, પોટેશિયમ, આયર્ન જેવા તત્વો સારી માત્રામાં મળી આવે છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. ઘાણા આપણી પાચનને પણ સુધારવાનું કામ કરે છે.
આજે અમે તમને જણાવીશું ઘાણાને પાણીમાં નાખીને પીવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે. સૂકા આખા ઘાણાને એક ગ્લાસ પાણીમાં એક ચમચી મિક્સ કરીને આખી રાહત પલાળીને રહેવા દો. ત્યાર પછી સવારે ઉઠીને ખાલી પેટ તે પાણીને ગાળીને પી જવાનું છે. આ પીણાંનું સેવન કર્યા પછી 30 મિનિટ સુઘી કઈ પણ વસ્તુનું એવાં ના કરવું.
આ એક આયુર્વેદિક પીણાંનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. આ પીણાંનું સેવન કરવાથી આપણા સહરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે. જે આપણે અનેક વાયરલ નાની મોટી બીમારીથી બચાવી રાખવામાં મદદ કરે છે.માત્ર બે દિવસ સેવનથી જીવો ત્યાં સુઘી નહીં થાય રોગ
તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે આપણા શરીરનું રક્ષણ કરે છે. તેમાં સારી માત્રામાં આયર્ન, વિટામિન-સી મળી આવે છે. જે આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે અને લોહીના લાલ રક્ત કણોમાં વઘારો કરે છે.
સૂકા ઘાણાનું પાણીનું સેવન કરવું ડાયાબીટીસ દર્દી માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. તેમાં એવા કેટલાક ગુણ મળી આવે છે જે લોહીમાં રહેલ સુગરને ઘટાડવામાં મદદ કરે છે. જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. માટે ડાયાબિટીસ દર્દી માટે આ પીણું રામબાણ સાબિત થશે.
ઘાણાનું પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ કરે છે. આ ઉપરાંત લીવર અને કિડની પાર પર જામેલ હાનિકારક તત્વોને દૂર કરીને સાફ કરવાનું કામ કરે છે. જેથી લીવર અને કિડની બંને સ્વસ્થ રહે છે.
આપણા હદયને સ્વસ્થ રાખવા માટે પણ આ પાણી ખુબ જ ઉપયોગી છે. ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને દૂર કરે છે અને લોહીના પરિભ્રમણને સરળ બનાવે છે. જાડું અને ગંઠાઈ ગયેલ લોહીને પાતળું રાખવાનું કામ કરે છે. જેથી આપણા હદયની દરેક નસોમાં સરળતાથી લોહીનું પરિવહન થાય છે જેથી આપણું હદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
દરેક વ્યક્તિ માટે ચહેરાની સુંદરતા કેવી રીતે વઘારવી તે સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ તેમને ચિંતા કરવાની જરૂર નથી કારણકે આ ઘાણાના પાણીમાં એવા કેટલાક પોષક તત્વો મળીએ આવે છે આપણી ત્વચાને નીખારવાનું કામ કરે છે. જેથી આપણો ચહેરો સુંદર અને અને મુલાયમ રહે છે.
દરેક વ્યક્તિ હાલના ભાગદોડ ભર્યા જીવનમાં પેટની સમસ્યાથી ખુબ જ પરેશાન હોય છે. પાચનને લગતી સમસ્યા ને દૂર કરવા આ પીણું સેવન કરવું જોઈએ જેથી પાચનક્રિયાને સરળ બનાવે અને ગેસ, કબજિયાત અને અપચામાં રાહત અપાવે છે. માટે આ પાણી પેટની સમસ્યા દૂર કરવા માટે એક રામબાણ ઔષઘીય પીણું માનવામાં આવે છે.
અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.