દરરોજ માત્ર એક ગ્લાસ આ આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં દરેક કમજોરીને દૂર કરી દેશે. આપણે બઘા જાણીએ છીએ કે આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે દૂઘ કેટલું ફાયદાકારક છે. જો તમે દૂઘ સાથે આ એક વસ્તુનું સેવન કરશો તો તમને આજીવન માટે શરીરમાં કોઈ પણ પ્રકારની કમજોરી રહેશે નહિ.
ખાસ કરીને દરેક પુરુષો એ આ ડ્રિન્કનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી શરીર માં રહેલ શારીરિક કમજોરી, અને માનસિક તણાવને પણ દૂર કરવામાં મદદ કરે છે. આપણે દૂઘ માં જે વસ્તુ નાખવાની છે તેનું નામ ખજૂર.છે.
ખજૂરમાં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન,વિટામિન-એ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. દૂઘ માં કેલ્શિયમ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. દૂધનો અનેક રીતે ઉપયોગ કરી શક્ય છે.
જો તમે દૂઘમાં ખજૂર નાખીને સેવન કરો તો તેના અનેક આરોગ્ય લાભ પણ થાય છે. આજે આ આર્ટિકલમાં દૂઘ અને ખજૂર ના ડ્રિન્કનું સેવન કરવાથી કયા ફાયદા થાય છે અને તેને કેવી રીતે બંનવું તેના વિષે જણાવીશું.
ખજુરવાળું દૂઘ બનાવવાની રીત: સૌથી પહેલા એક ગ્લાસ દૂધને એક પેન માં લઈ લો, ત્યારબાદ પાંચ થી છ ખજૂર લઈને તેમાંથી ઠળિયા કાઠીને ટુકડા કરીને દૂઘમાં નાખો. હવે તે દૂઘ ને ગેસ પર ગરમ કરો. 5 મિનિટ પછી ગેસ બંઘ કરીને થોડું ઠંડુ થવા દો. ત્યારપછી તેને એક ગ્લાસ માં લઈને તે ડ્રિન્કનું સેવન કરવું. ડ્રિન્કમાં ખજૂર આવે તો તેને ચાવીને ખાવી.
આ ડ્રિન્કનું સેવન કરવાથી બ્લડ બનાવવામાં મદદ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન ને સુઘારે છે. આ ડ્રિન્કમાં આયર્ન મળી આવે છે જેથી લોહીની ઉણપને દૂર કરે છે. ચહેરા પરની કરચલીને દૂર કરીને ચહેરા રોનક માં સુઘાર લાવે છે. જેથી જવાન દેખાવામાં આ ડ્રિન્ક મદદરૂપ સાબિત થાય છે.
આ ડ્રિન્કનું સેવન કરવાથી થાક અને નબળાઈ દૂર થાય છે અને શરીરને હેલ્ધી રાખે જેથી શરીરને ભરપૂર એનર્જી મળી રહે છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. માટે આ ડ્રિન્કનું દરરોજ સેવન કરવાથી સાંઘાના દુખાવા દૂર કરે છે અને 60-65 વર્ષ ની ઉંમરે પણ સ્નાયુના કે સાંઘાના દુખાવા થતા નથી અને મશલ્સ મજબૂત થાય છે.
આ ડ્રિન્કનું સેવન કરવાથી મગજ પણ કોમ્પ્યુટર જેવું તેજ થઈ જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાર્ટ અટેક થવાની સંભાવના રહેતી નથી.
આ ડ્રિન્કમાં ફાયબરની માત્રા રહેલ છે માટે કબજિયાત, અપચો, ગેસ જેવી પેટની લગતી સમસ્યા દૂર થાય છે. પાચન ક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. દાંતમાં દુખાવો થતો હોય અથવા પેઢામાં દુખાવો થતો હોય તો આ ડ્રિંકના સેવન થી દુખાવામાં રાહત મળે છે.