આપણા દરેકના ઘરે હળદર ખુબ જ આસાનીથી મળી આવે છે. હળદર સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. હળદરવાળું પાણી પીવાથી અનેક રોગ સામે રક્ષણ મેળવવામાં મદદ કરે છે. હળદર વાળું પાણી આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે.
હળદર નો ઉપયોગ અનેક બીમારીને દૂર કરવા માટેની રામબાણ ઔષઘી માનવામાં આવે છે. માટે આજે અમે તમને દરરોજ રાત્રે માત્ર એક ગ્લાસ ગરમ પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
અત્યારના સમયમાં દરેક વ્યક્તિએ હળદર વાળું દૂઘ પીધું જ હશે. હળદર વાળા દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જયારે શરીરમાં કોઈ જગ્યાએ વાગ્યું હોય મચકોડ આવ્યો હોય તો ત્યાં હળદરનો લેપ લાગવાથી ઘા અને માહકોડ માં રાહત થાય છે.
આ ઉપરાંત જો વાયરલ ઈન્ફેક્શન શરદી, ઉઘરસ, ગળામાં કફ જામી ગયો હોય છે ત્યારે દરેક વ્યક્તિ હળદર વાળું દૂધ પિતા હોય છે. આ ઉપરાંત જો તમે હળદર વાળું પાણી પીવામાં આવે તો તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે તેના વિશે જણાવીશું.
હળદર વાળા પાણીમાં એન્ટી બેક્ટેરિયલ જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. હળદર વાળું પાણી બનાવવાની રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરો, ત્યાર પછી એક ચમચી હળદર મિક્સ કરો અને તેમાં એક ચમચી મઘ મિક્સ કરીને હલાવીને પીણું તૈયાર કરો.
કેન્સર સામે રક્ષણ આપે: હળદર વાળા પાણીનું નિયમિત સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં કેન્સરના કોશિકાઓને નિર્માણ થવા નથી દેતું. જો તમને શરીરમાં કેન્સર છે તો દરરોજ હળદરવાળા પાણીનું સેવન કરવાથી કેન્સર ના કોષોનો નાશ કરે છે.
ગાંઠ માં રાહત: હળદર વાળા પાણીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. જે શરીરમાં ગાંઠ થઈ હોય તેના કીટાણુ નો નાશ કરે છે અને ગાંઠ ને ઘીરે ઘીરે દૂર કરે છે.
ડાયાબિટીસમાં રાહત: ડાયાબિટીસ થવાના કારણે સુગર લેવલમાં વઘારો થઈ જાય છે. જેના કારણે ઘણી તકલીફ નો સમ્સનો કરવો પડતો હોય છે. માટે જો તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે દરરોજ હળદર વાળું પાણી પીવાથી ડાયાબિટીસ માં સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
પેટની સમસ્યા: હળદરવાળું પાણીનું સેવન કરવાથી ગેસ કબજિયાત, અપચો જેવી સમસ્યા માં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને પાચન ક્રિયામાં સુઘારો થાય છે.