આપણી રોજિંદી જીવનશૈલી માં શરીરને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવી રાખવું એ સૌથી મોટો પડકાર બની ગયો છે, કારણે આપણી આજુબાજુનું વાતાવરણ અને આપણી અનિયમિત ખાણી પીણી, કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ જેવી ઘણી બધી સમસ્યાઓના કારણે આપણું શરીર નબળું થવા લાગે છે.
આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાના કારણે આપણા શરીરમાં વાયરસ આવી જતા હોય જે જેના કારણે આપણે બીમારીના શિકાર બની શકીયે છીએ. આપણા આસપાસ પ્રદુષણ વાળા વાતાવરણના કારણે આપણા શરીરમાં શરદી, ખાંસી, કફ વધુ પ્રમાણમાં થવા લાગે છે.
વઘારે પડતા પ્રદુષણના કારણે આપણા ફેફસા પણ નબળા પડવા લાગે છે. આ સિવાય આપણા ખરાબ ખાનપાન ના કારણે પણ આપણે કેન્સર જેવી મોટી બીમારીના શિકાર પણ બની શકીયે છીએ.
અનિયમિત ખાનપાનના અને પ્રદુષણ વાળા વાતાવરણ ના કારણે પણ લીવરની સમસ્યા, કિડનીની સમસ્યા વગેરેથી પીડાઈ રહ્યા છે. જેના કારણે હાર્ટ અટેક , હાર્ટ ને લગતી અન્ય સમસ્યા, નસો બ્લોકે જ હોવી જેવી સમસ્યા નું જોખમ ખુબ જ વઘી જાય છે.
જો શરીરમાં લોહી વારે વારે જાડું થઈ જતું હોય તો નસો બ્લોક થવાનું જોખમ વઘી જાય છે. માટે આજે અમે તમને શરીરમાં કોઈ પણ બ્લોકેજ નસોને ખોલવા માટે આ ચાર વસ્તુમાંથી જ્યુસ બનાવીને પીવાથી બઘી બ્લોક નસો ખુલી જશે.
જ્યુસ બનાવવાની સામગ્રી: બ્લોક નસોને ખોલવા માટે દાડમ, લીંબુ, કાકડી અને આદું આ ચાર વસ્તુના રસની જરૂર પડશે.
જ્યુસ બનાવવાની રીત: સૌથી પહેલાએક ગ્લાસ પાણી લો, તેમાં પાંચ ચમચી દાડમનો રસ કાઢીને નાખો, ત્યાર પછી એક ચમચી જેટલો લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને હવે પાંચ ચમચી જેટલો કાકડીનો રસ આ બઘાને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે આ જ્યુસ તૈયાર થઈ ગયો છે.
આ વસ્તુમાંથી બનાવેલ જ્યુસ અઠવાડિયામાં માત્ર બે દિવસ પીવાનો છે. આ જ્યુસ સવારે નારણાકાંઠે ઉઠીને પીવાનો છે. આ જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં કબજીયાતની સમસ્યા ઉપરાંત પેટને લગતી દરેક સમસ્યા પણ દૂર થઈ જાય છે.
આ જ્યુસનું સેવન કરવાથી આંતરડાને લગતી સમસ્યા, કિડની સમસ્યા, લીવરની સમસ્યા, શરીરમાં કોઈએ પણ બ્લોક નસોને ખોલવા માટે, શરીરને આખું સ્વચ્છ રાખવા માટે અને રોગપ્રતિકારક શક્તિને વઘારવા માટે આ ચાર વસ્તુથી બનેલ આ જ્યૂસનું સેવન વરદાનરૂપ સાબિત થશે.
આ જ્યૂસનું સેવન કરવાથી તમારા શરીરમાં જાડું થઈ રહેલ લોહી પાતળું રહેશે અને પાતળું હોવાના કારણે નસો બ્લોક થવાનું જોખમ રહેતું નથી. જેથી આપણે અનેક મોટી બીમારીના ભોગ બનવાથી બચી શકાય છે. આ જયુસનું સેવન બ્લડ સર્ક્યુલેશન માં સુઘારો કરે છે. એ જ્યુસ બ્લોક નસોને ખોલવા માટે ફાયદાકારક છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.