શરીરમાં 72 હજાર નસો આવેલ છે. શરીરમાં કોઈ પણ જગ્યાએ નસોમાં દબાણ થવું અથવા નસો બ્લોકે જ થવી તે આજની આધુનિક જીવન શૈલી ના કારણે થઈ શકે છે. એક જ જગ્યાએ વઘારે સમય સુઘી બેસી રહેતા હોય અને દિવસ દરમિયાન પરિશ્રમ નો અભાવ હોય તેવા લોકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે.
નસો બ્લોક થવાના કારણે હૃદય કમજોર પડી જાય છે જેના પરિણામે હાર્ટ અટેક અને સ્ટ્રોક નું જોખમ વઘી જાય છે. નસોનું બ્લોકે જ શરીરના ઘણા બઘા ભાગમાં થઈ શકે છે, શરીરમાં લોહી જાડું થવું, લોહી ગંઠાઈ જવાના કારણે નસોમાં લોજીનો અવરોધ વધી જાય છે જેના કારણે શરીરના અંગોમાં લોહી પહોંચતું નથી.
જેના કારણે નસો ફૂલી જાય છે અને બ્લોક નસોને ખોલવા માટે ઓપરેશનમાં લખો રૂપિયા નો ખર્ચ કરવો પડે છે. બ્લોક થઈ ગયેલ નસોને ખોલવા માટે આ ઔષઘી ખુબ જ ગુણકારી અને ફાયદાકારક સાબિત થશે. જે આસાનીથી જે વધુ પૈસાના ખર્ચ વગર જ નસોને ખોલશે.
રસોડા માં એવી ઘણી બઘી ઔષઘી વસ્તુઓ મળી આવે છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તેવી વસ્તુનું સેવન કરીને શરીરની 72 હાજર નસોને ખોલવામાં મદદ કરશે. રસોડામાં રહેલ ઔષઘીય વસ્તુમાં શેકેલું લસણ, મેથી, તજ જેવી વસ્તુનો ઉપયોગ કરવાનો છે.
મેથીદાણા અને તજનો ઉપયોગ: બ્લોક નસોને ખોલવા મેથી અને તજનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણી લઈ લો તેમાં એક ચમચી મેથીદાણા અને એક ટુકડો તજ નો મિક્સ કરી આખી રાત માટે તેને પલાળીને ઢાંકી રાખવાનું છે. બીજા દિવસ સવારે તે પાણીને ગાળી લેવાનું છે.
ત્યાર પછી તે પાણીને હૂંફાળું ગરમ કરીને પી જવાનું છે, ત્યાર પછી તમે મેથીના વધેલા દાણા ચાવી ચાવીને ખાઈ જવાના છે. આ રીતે મેથી અને તજ નો ઉપયોગ કરવાથી હૃદય અને શરીરની બઘી જ નસો ખુલી જશે. મેથી અને તજ લોહીને શુદ્ધ અને પાતળું કરવામાં મદદ કરે છે. તે વાળના અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
શેકેલા લસણ નો ઉપયોગ: શરીરના સારા સ્વાસ્થ્ય માટે લસણ ખાઈ શકાય છે. લસણ રસોઈનો સ્વાદ વઘારવા માટે ઉપયોગ થાય છે. લસણ શરીરને ઘણી રીતે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક લસણ લઈને તેની ઉપરના ફોતરાં નીકાળી લો, ત્યાર પછી તેને શેકી લેવાનું છે.
ત્યાર પછી તે શેકેલી લસણ ની કળી સવારે ખાલી પેટ ખાઈ લેવાની છે. જો તમે સવારે શેકેલું લસણ ખાઓ છો તો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરશે. તે જાડું થઈ ગયેલ લોહીને પાતળું કરશે અને નસોમાં આવેલ લોહીના અવરોધને દૂર કરી બ્લોક થયેલ નસોને ખોલી દેશે.
લસણ ખાવાથી સાંકડી થઈ ગયેલ નસો પહોળી થશે અને શરીરની જે નસ માં લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે તેને વધારશે. લસણ 72 હજાર નસોને ખોલવા માટે સૌથી અસરકારક અને સરળ ઉપાય છે. ઘ્યાન રાખવું કે દિવસમાં એક લસણ થી વધારે ના ખાવું જોઈએ. લસણ શરીરનો બઘો જ હાનિકારક ઝેરી કચરાને દૂર કરવામાં મદદ કરે છે.