આ માહિતીમાં તમને એક એવા પાઉડર વિશે જણાવીશું જે પાઉડર નો ઉપયોગ કોલેસ્ટ્રોલ-ડાયાબિટીસ અને બ્લોક નસોને ખોલવા માટે કારગત સાબિત થાય છે. આ પાઉડર ત્રણ વસ્તુમાંથી બનાવાનો છે અને તેને પાણી સાથે લેવાનો છે. આ પાવડર બનાવવા માટે તમારે સૌ પ્રથમ ત્રણ બીજ લેવાના છે.

આ પાવડરના ઉપયોગથી કોલેસ્ટ્રોલની સમસ્યા ઠીક થઇ જાય છે, ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયું છે અને તેના કારણે હૃદયની નશો બ્લોક થઇ ગઈ છે, શરીરમાં કોઈ નશો ની સમસ્યા થઇ ગઈ છે, ડાયાબિટીસની કોઇ સમસ્યા છે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે.

તો આ ત્રણ વસ્તુ કઈ છે તેના વિશે હવે જાણીએ. સૌથી પહેલી વસ્તુ આપણે જાંબુનો ઠળિયો લેવાનો છે. જાંબુ તો બધાએ ખાધા હશે અને તેનો ઠળિયો પણ જોયો હશે. બીજી વસ્તુ છે કારેલાના બીજ. કારેલા ના બીજ તો તમે જોયા હશે. કારેલાને સમારીને તેની અંદરથી બીજ જે આવે તેને અલગ કરીં લેવાના છે અને તે બીજનો ઉપયોગ કરવાનો છે.

ત્યાર બાદ ત્રીજી વસ્તુ છે લીમડાની લીંબોળી. લીમડો જે કડવો હોય છે તેની જે લીંબોળી આવે તેનો ઉપયોગ કરવાનો છે. આ ત્રયેણ વસ્તુના બીજનો ઉપયોગ આપણે પાઉડર બનાવવા માટે કરવાનો છે. આ ત્રયેણ બીજને લઇ તેને સૌ પ્રથમ સુકવી દેવાના છે.

ત્યારબાદ આ ત્રયેણ જાંબુનો ઠળિયો, કારેલાના બીજ અને લીંબોળી ને સરખા પ્રમાણમાં લઇ તેને મિક્સરમાં નાખીને તેનો પાઉડર બનાવવાનો છે. આ પાઉડરને તમે એક ડબ્બાની અંદર પેક કરી શકો છો. આ પાઉડરને તમારે જમ્યાના એક કલાક પહેલા એક ચમચી જેટલો લેવાનો છે.

આ પાઉડરને તમે બપોરે કે રાત્રે જમ્યાના એક કલાક પહેલા લઇ શકો છો. આ પાઉડરને તમારે જમ્યા પહેલા એક ચમચી ગરમ હૂંફાળા પાણીની અંદર નાખીને અથવા તો પહેલા પાઉડર ખાઈ અને તેના પર ગરમ હૂંફાળું પાણી શકો છો.

આ પાઉડર ના ઉપયોગ થી તમારું કોલેસ્ટ્રોલ 100% 10 થી 15 દિવસમાં ઠીક થઇ જશે આ સાથે બ્લોક નસો ખુલી જશે. જો તમને વધુ તકલીફ છે ડાયાબીટીસની તો તમારે 30 દિવસ સુધીનો સમય પણ લાગી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *