આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઘણા લોકો પેટની વઘારાની ચરબી અને પેટ વઘારે બહાર હોવાથી પરેશાન હોય છે. પરંતુ જો તે વ્યક્તિ યોગ્ય આહારનું સેવન કરવાનું શરૂ કરી દેશે તો તે બહાર નીકળેલ પેટ અને વઘારાની ચરબી પણ દૂર કરી શકે છે.

ઘણા લોકોની અનિયમિત ખાણી પીણી હોવાના લીઘે તેમની ચરબીમાં વધારો થાય છે અને પેટ બહાર નીકળી જાય છે. ઋતુ બદલાતા અમુક આહારમાં પણ કેટલાક બદલાવ લાવવા જરૂરી છે. માટે શિયાળામાં એવી ઘણી વસ્તુઓ નું સેવન કરવામાં આવે તો ચરબીને ઘટાડી શકાય છે.

માટે શિયાળામાં કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું. શિયાળામાં આ વસ્તુનું સેવન કરવામાં આવે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું માનવામાં આવે છે. પેટની ચરબી અને વઘેલ પેટ પણ અંદર જતું રહેશે.

ગાજર: વઘારાની ચરબી અને પેટને અંદર કરવા માટે ગાજર ખુબ જ ઉપયોગી છે. આ માટે ગાજરનું જ્યુસ બનાવીને પીવાનું છે. તેનું જ્યુસ દરરોજ સવારે ઉઠીને પી જવાનુંછે. આ જ્યુસ માત્ર 21 દિવસ પીવાથી પેટની ચરબી ને ઓગાળી દેશે અને વઘેલ પેટને અંદર કરી દેશે.

ગાજરના જ્યૂસનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ ઉપર ગાજરનું જ્યુસ લોહીને શુદ્ધ કરે છે. લોહીના પરિવહન ને સુધારવામાં મદદ કરે છે અને લોહીને વઘારવામાં મદદ કરે છે.

લીલા શાકભાજી: શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા શાકભાજી મળી આવે છે. લીલા શાકભાજીમાં શરીરને જોઈતા દરેક પોષક તત્વો સરળતાથી મળી આવે છે. લીલા શાકભાજીનું સેવન દરરોજ કરવામાં આવે તો થોડા જ દિવસમાં ફરક જોવા મળશે.

લીલા શાકભાજીનું સેવન કરવાથી આપણી પાચન ક્રિયા સારી થાય છે. પાચનક્રિયા સારી થવાથી ખોરાક પચવામાં આસાની રહે છે. પેટમાં જમા રહેલ ખોરાકને દૂર કરવામાં મદદ કરે છે. એજેથી પેટની ચરબી પણ ઓછી થાય છે.

ગરમ પાણી: ગરમ પાણીનું સેવન દિવસમાં બે વખત એટલેકે એક ગ્લાસ સવારે ઉઠીને અને એક ગ્લાસ રાત્રે સુતા પહેલા પી જવું. આ ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલ વઘારાના કચરાને દૂર કરે છે. જે શરીરમાં વઘેલ ચરબીને દૂર ઓગાળવામાં મદદ કરે છે. દરરોજ આનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જશે.

જો તમે કોઈ પણ કસરત કે દવા લીઘા વગર ચરબી અને બહાર રહેતા પેટ દૂર કરવા માંગતા હોય તો આ ઉપાયને અજમાવીને ચરબીને ઓગાળી શકો છો. આ ઉપાય ખુબ જ સરળ છે. શિયાળામાં આ ઉપાય અજમાવાથી સ્વાસ્થય પણ સારું રહેશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *